શાને ફોકટ સુણાય એનો સાદ,
નઠારી આશ ને મુકી દે...
શાને અંદર થી તુટુ તુટુ થાય,
નાહક નિશ્વાસ ને મુકી દે...
રોજ મરવુ ને રોજ જીવવુ,
ગોઝારા શ્વાસ ને મુકી દે...
હુ કરુ ને સઘળુ થાય છે,
તેવા દંભી વિશ્વાસ ને મુકી દે...
ShyaMa shrEe
10:30Am
18/09/2009
" SAMJAN CHHE CHHATA NA SAMJAY..TENE TENU MITHYA ABHIMAN KNYA LAYI JAY"
" SAMJAN CHHE CHHATA NA SAMJAY..TENE TENU MITHYA ABHIMAN KNYA LAYI JAY"
ReplyDelete