Tuesday, August 18, 2009

5.શોઘ

શોધ્યા કરુ છુ કૈક, જે મળતુ નથી.
સર્જાયુ હશે કે કેમ, એ પ્રશ્ન છે.
હે ઈશ્વર...
હવે તો તારા પર શંકા થાય છે
ખરેખર તુ જ સર્જનહાર છે ને ?
શ્યામા શ્રી

2 comments:

  1. જીવન માં ગુમાવવાનુ ઘણુ હોય છે...

    અને મેળવવા નુ માપનુ હોય છે...

    તો જીવન મા એવુ મેળવો કે
    કદી ગુમાવવાનો અફસોસ ના થાય...

    અને એવુ ન ગુમાવો કે
    જેનો અફ્સોસ આખી જીદંગી થાય...!

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete